Bookstruck

આળસ : એક ખરાબ આદત

Share on WhatsApp Share on Telegram
Chapter ListNext »

હું માણસ છું એ પણ માત્ર સામાન્ય. હું નથી કોઈ મોટું કામ કરી સકતો કે કલ્પના કરેલું નથી મેળવી સકતો.....

હા પણ આ પ્રકૃતિ નો નિયમ છે ...
જો આપણે પોતે જેવું વિચારીએ,કલ્પના કરીયે અને એક ખાસ તેનો જીવન માં અમલ કરીયે તો પછી આપણું કર્મ આપના પ્રભુ ....
બસ પછી તો કર્મ કરીને જગના પિતા પર જ છોડી દેવાનું હોય છે ..........

પણ આળસ શબ્દ સાંભળ્યો એટલે બસ ....
ખરેખર આજના વિદ્યાર્થીઓ ની સમસ્યા જાણવા કોઈ તૈયાર નથી....

Chapter ListNext »