માત્ર એક પત્તા માં આખી ભગવદ ગીતા....
પહેલા તો હું એક સામાન્ય માણસ છું....
મેં ભગવદ્ ગીતા વાંચી છે તેને વાંચી ને સમજાવી થોડી કઠિન છે . માટે હું તેના મર્મ ભેગા કરીને લાવ્યો છું ...
શ્રી કૃષ્ણ કહે છે કે મોક્ષ મેળવવાના 4 માર્ગ ...
1 ભક્તિ
અત્યારના સમયમાં ભક્તિ લેસ માત્ર રહી છે
ભક્તિ તો મીરા અને નરસિંહ ની ભાઈ....
2 જ્ઞાન
જ્ઞાન વાળા કૃષ્ણ ભગવાન ને ભજે છે જે ભગવાન ને સૌથી વધુ પ્રિય છે ....
પરંતુ બધા તેવા ન હોઈ સકે
પેરા