યે રિશ્તા તેરા મેરા

ભાગ-2

યે રિશ્તા તેરા મેરા શરૂ કરતા પહેલાં આગળની સ્ટોરી જાણી લેવી આવશ્યક છેં

(યે રિશ્તા તેરા મેરા-1)

મહેક જયદીપની કંપનીમા કામ કરે છે.5વર્ષથી બંને સાથે છે.જયદીપ કોફી પીતો પણ મહેકના સંગાથથી ‘ચા’ પીવા લાગ્યો.વિદેશમા સિલ્વર યુનિવર્સિટીમાથી એક વર્ષના બિઝનેસના જ કોર્સનુ એડમિશન લેટરને બીજા નંબર સાથે મહેક પાસને તે એક વર્ષ જયદીપથી અલગ રહી.જયદીપની ગોલ્ડેનસિટીમા કંપની છે.જયદીપની કંપની બીજા ફ્લોર પર છે.જયદીપ મહેક જોડે ગદ્દારી કરે છે, ને નિરવા જોડે સગાઇ કરી લે છે.નિરવાના પાપા 5 કંપનીના માલિક છે.છેલ્લે તો જયદીપ કહી પણ દે છે "કે મારા બેડ સુધી 4-5 છોકરીઓ આવે તો પણ નિરવાને કોઇ પ્રોબ્લેમ નથી."

[2]

મહેકનુ ગામ વૃંદાવન.ત્યા પહોચતા 2કલાક થાય.ટ્રેનમા.મહેકનો ભાઇ મીત.મહેકના પાપા નરેશભાઇ મમ્મી રેખાબેન.બાજુવાળા રમણકાકાને સવિતાકાકી.તેનો દિકરો અંશ.ડોકટર.12 ધોરણ પછી. 5-6 વર્ષ પછી મહેકને અંશ મળ્યા.અંશ મહેકથી એક વર્ષ આગળના ધોરણમા.હરહમેશ અંશ મહેક માટે હારી જતોને મહેકને ખુશ કરી દે.અંશનુ હોસ્પિટલ ન્યુ ગોલ્ડેનસીટીમા બને છે.ગયેલા 5-6 વર્ષમા મહેકને અંશ જોડે જે બન્યુ એ વાત કરી.પોતપોતાના અસફળ પ્રેમની.એકબીજાને પોતપોતાના પ્રેમીઓના નામ આપ્યા વગર જ.વાડીના એકાંતમા.મહેકે ન્યૂ જૉબ સ્વીકારીને એ પણ ન્યુ ગોલ્ડેનસીટી રેહવા માટે ગઇ.અંશનુ ‘સર’ નામનુ હોસ્પિટલ.

[3]

મહેકને એક સ્વપ્ન આવે છે કે અંશ કહે કે મને મારી પ્રેમિકા મળી ગઇ.હુ તારા જોડે સગાઇ નહી કરુ,તે આત્મહ્ત્યા કરવા તૈયાર થાય છે.પણ એ સ્વપ્ન જ હતુ.મહેકના ઘરની એક ચાવી અંશ જોડે જ રેહતી.મહેક જયદીપને હરહંમેશ આઇ લવ યુ ઓલવેઝ કેહતી.મહેક જેવી સુવા ગૈઇ કે તેનાથી લપસાઇ ગયુ,તેને જયદીપને કહેલી વાત યાદ આવી ‘’ એ એ પડતો નહી’’ એવુ એ જયદીપને કેહતી.ઘણીવાર મહેક, જયદીપને ઓકે બોસ કેહતી એ પણ તેને યાદ આવે છે.મહેકનો ભાઇ ‘’મીત’’ 12 વર્ષનો છે.મહેક 22 વર્ષની."નવ્યા" હોસ્પિટલમા કામ કરે છે.એક દિવસ જ્યારે અંશ આવ્યો ત્યારે મહેક બેભાન પડીતી.મહેક અસફળ પ્રેમ બાદ વારે વારે થિંકીગલેસ થઇ જતી એટલે ગમે ત્યારે ગમે તેના વિચાર કરી પરસેવે રેબઝેબ થઇ જાય, ધૃજવા લાગે, પછી પડી જાયને બેભાન થય જાય.એકવાર સાંજના સમયે મહેકને મગનકાકા જયદીપના પટ્ટાવાળા માર્કેટમા મળે છે.મહેક હાલ ન્યુ ગોલ્ડેનસિટી ‘’એક્ટીવ’’ કંપનીમા જોબ કરે છે.

[4]

કોલેજ સમયમા નિરવા જયદીપને મહેક સાથે હતી.નિરવા કોઇને કેહતી હતી કે જયદીપ પાસેથી કામ શાંતિને પ્રેમથી કઢાવી શકાય.જોરજબરદ્તી અહી ચાલે તેમ નથી.એ મગનકાકા સાંભળી ગયાતા.જયદીપ સિગારેટ પીવા લાગ્યો.અંશને મિહિરનો કોલ જાય છે.મારી શોપના ઓપનિંગમા આવવાનુ છે.એક્ટીવ કંપનીમા 10કરોડનો ગોટાળો થાય છે.મહેક ગોટાળો શોધી લે છે.મેનેજર દિલિપ(ડી)દ્વારા થયો,સર તેને કંપનીમાંથી નિકાળી દે છે.પછી મહેકને મેનેજર બનાવે છે.2લાખ માંથી 3લાખ પગાર કરી દે છે.એકવાર કંપનીમા નિરવા વાઇન લઇને આવે છે.મહેકને તેના બ’ડે પર મરવાની વાતો કરવા ના કેહતો હોય એવી યાદ આવે છે.નિરવા ટીવીમા આવતા થર્ડપાર્ટી જેવુ કામ જયદીપ જોડે કરવામા સફળતા મેળવે છે.તે નશીલી હાલાતમા જયદીપ જોડે આખી રાત ફાર્મ હાઉસ પર વિતાવે છે."જિગરનુ"ફાર્મ હાઉસ બાજુમા છે.તે જયદીપને નિરવાને બાજુ-બાજુમા સુતેલા જોઇ જાય છે.જિગર પણ એક કંપનીનો માલિક છે,તેને અને જયદીપને હરીફાઇ ચાલતી રેહતી.

[5]

મિહિરના ઓપ્નિગમા અંશ મહેકને સાડી પહેરવા કહે છે.જયદીપ ‘’સ્વર" કંપનીનો માલિક છે.મિહિર જયદીપને અંશને ઇંટ્રોડ્રક્શન કરાવે છે.અંશ કહે છે તમે તો "સ્વર" કંપનીના માલિક. જ્યા મહેક જોબ કરતી હતી અંશ કહે છે.જયદીપ મહેકને કહે છે ‘’ડી’’ સારો માણસ નથી.એ તને હેરાન કરવાની પુરી કોશીશ કરશે,તુ ધ્યાન રાખજે પણ મહેક તેનુ માનતી નથી.તેને એક ઉપજાવ નાટક લાગે છે.ફંકશનમાંથી નિકળતા જ મહેકના મમ્મીનો કોલ આવે છે.

[6]

મહેક મમ્મીને કોલ કરે છે.મીતને તાવ આવે છે.બાજુવાળા "શિલ્પાબેન" ખાંડ લેવા આવે છેને મહાભારત છેડાય છે.મહેકને વૃંદાવન જવા સવારમા જવાનુ હોય છે ત્યા જ સર કહે છે સવારમા તો આવવુ જ પડશે.મીત દીદીને કોલ કરે છે કે વરસાદ છે ના આવજે.સાંજનો વરસાદ,સવારમા વરસાદ,રાત્રે વરસાદ,બીજા દિવસે પણ વરસાદ આખી રાત વરસાદ આવતો નથી.ન્યુ ગોલ્ડેન સીટી 30મિનિટ પછી રાણીવાવ,30 મિનિટ પછી ગીરીરાજ,30મિનિટ પછી સુવર્ણનગર,30મિનિટ પછી વૃંદાવન.સુવર્ણનગરની નદીના પુલ પર વચ્ચે જ ટ્રેન અટકીને અમુક ડબ્બા પાણીમા ધબ-ધબ ગરકાવ.

[7]

સુવર્ણનગરના બાપુ ‘’નીરાબાપુ’’.લોકશાહીમા પણ 5ગામનો વહીવટ સંભાળે છે.દિકરી ‘’કાજલબા’’.ભાઇ ‘’ભગીરથ’’.ચેતન,મિલન,ભાર્ગવ,નિસર્ગ બધા વરસાદમા હેલિકોપ્ટરમાં સુવર્ણનગર આવ્યા.પહેલો માળ ડુબી ગયો.બીજા માળે ઢોર પંક્ષી વગર પુછ્યા ગોઠવાય ગયા.ત્રીજા માળે મુસાફરોને ચોથા માળે રાજદરબાર.નિરવાને "નિરજનો" કોલ આવે છે.નિરવાની રમતની જયદીપને ખબર પડે છે.જયદીપ કોઇ કદમ ઉઠાવે એ પેલા નિરવા એક કદમ ઉઠાવે છે ને નિરવા તેની મમ્મીને બનાવટી બધી ઘટના કહે છે.

[8]

"ડી" મહેકના આ કામથી બેહદ નારાજ છે,એક્ટીવ કંપનીનો માલિક ‘’હરી’’. ‘ડી’ ની કાર જોડે મહેકનુ એક્ટીવા અથડાયુ.ડી મહેકને તેની બેબી ‘પ્રિયા’ના લગ્નનુ કાર્ડ આપે છે.’ડી’ ની પત્ની દયા.ફઇ ‘’ઉર્મીબેન’’. મામા ‘’સહેવાગ’’. મામી ‘’સીમાબેન’’. ડી ના કામવાળા નીલાબેન. ઉર્મીફઇને બે દિકરી ‘’નેત્રાને ત્રિશા’’. મામાને બે દિકરી ‘’ચિત્રાને ચેતના’’. પ્રિયા તેની મમ્મીને કહે છે મમ્મા ‘’યશ’’ આ લગ્ન મજબુરીથી કરે છે.

[9]

મહેક ‘ડી’ ના ઘેર જયદીપને હલ્દી ડે ના દિવસે મળે છે.મહેક જયદીપને એક કામ સોપે છે ‘ડી’ને સુધરવા માટે એક રસ્તો શોધવાનુ.જયદીપના મમ્મી ‘’આરતીબેન’’.જયદીપના પાપા ‘’રાહુલભાઇ’’. નિરવાના મમ્મી ‘’અમીબેન’’ ને પાપા ‘’આકાશભાઇ’’.નિરવાને જયદીપની સગાઇ 15દિવસ પછીને લગ્ન દોઢ મહિના પછી.

[10]

દયાબેન અને પ્રિયાની વાતો સાંભળી ખરેખર ડી ને પોતાના કાર્યનો પરિચય થાય છે ને પોતે સુધરી જવાનો નિર્ણય કરે છે.ડી સુધરવા માટેને દયાબેનને ખુશ રાખવા માટે પ્રિયાની કસમ ખાય છે.યશના પાપા પ્રવિણભાઇ ને મમ્મા ઇલાબેન. આ યશ એટલે ડી નો જમાઇને પ્રિયાનો થવાનો હસબંડ.

[11]

રમેશને નરેશ ડી ના કામવાળા.યશ દવા પી લે છે ને ઇલ્જામ ડી પર આવે છે.ડૉ.મિશન.યશની સારવાર કરે છે.યશની સગાઇ રીમા જોડે થયેલી હોય છે.

[12]

અંશનો હાથ યશ પકડે છે,ને અમુક શબ્દો પરથી નક્કી થાય છે કે યશે દવા પીધી નથી કોઇ એ તેને પીવડાવી છે.ને પ્રિયા,મહેકને અંશ ચોરી છુપી તેની શોધ કરવા માંગે છે.

[13]

ન્યુઝ આવ્યા ડી ના જમાઇ એ દવા પીધીને ડી ગિરફતાર છે.મહેકના હાથે એક સીસીટીવી ફૂટેજ લાગે છે ને કશુ સમજાતુ નથી કે એમા શુ થઇ રહ્યુ છે.

[14]

ડી ઉપરથી ઇલ્ઝામ યશના જ પાપા પર આવે છે ને અંશ તેને ગુસ્સે થઇને ખીજાવા લાગે છે.પ્રવિણભાઇની વાત સાચી લાગતા સીસીટીવી ફૂટેજ જેટલુ સીધુ માની લેવાયુ એટલુ સીધુ ન હતુ, નજરે જોયેલુ પણ ખોટુ હોય એ વાત સાચી ઠરે છે.એક એવુ સબૂત મળે છે ફૂટેજ માંથી કે હવે શકના ડાયરામા એક બીજી વ્યક્તિ આવી જાય છે.રીમા.જેની સગાઇ યશ જોડે થયેલી.તેને જેલ હવાલે કરાવી યશને પ્રિયાના લગ્ન મહેકને અંશ સંપન્ન કરાવે છે.

[15]

હવે મહેકને અંશને શાંતિ જેવુ લાગ્યુ.તેણે વૃંદાવન જવા વિચાર્યુ,ને નિકળ્યા પણ ખરા.ત્યા જ નીરાબાપુનો આભાર માનવાનો વિચાર આવે છે.રાજમહેલનો એક માણસ કહે છે કે મેડમ જમણીબાજુથી જશો તો જલ્દી આવશે.જ્યા પુરાની હવેલીનો રસ્તો છે.મહેક ભુત ના ચુંગલમા ફસાય જાય છે.

[16]

અંશની મદદ કરવા માટે અંશનો છુપો મિત્ર સલીમ અને તેના દોસ્તો તૈયાર થાય છે.તે એક મિશન બનાવે છે કે ખરેખર ભુત છે કે પછી નીરાબાપુનુ ગતકડુ છે.કેમ કે ભુત પૈસા માંગે એ વાત સલીમ કે અંશને ગળે ઉતરતી ન હતી.ને સલીમને તો ક્યારેય આ વાત ગળે ન તી ઉતરતી પણ આજે મહેક ફસાયને તેને જે જોઇતુ હતુ એ મળી ગયુ.

[17]

નીરાબાપુ પર ભૂતનો કોલ આવે છે ને 3કરોડ માંગે છે,ભુતપ્રેત આત્મા ડાયન મહેકને ડરાવી ડરાવીને અધમુઇ કરી નાખે છે.

[18]

અંશે ઘેર કહ્યુ મહેક એક મહિનો કોઇ જોડે વાત નહી કરે તે સુવર્ણનગરના પૂર માંથી બચી એટકે એવુ વ્રત લીધુ છે.સલીમને અંશે એક્ યોજના બનાવી કે ખરેખર ભુત છે કે નીરાબાપુના ગતકડુ છે.ભુતપ્રેતને વળી,પૈસાની શુ ભુખ? આ તે કેવુ!!! ખેર,જે હોય તે પણ બાપુની ખેર નથી.અંશને જયદીપનો કોલ આવે છે કે તેની અને નિરવાની સગાઇ છે ને ફરજીયાત બંનેને આવવાનુ છે.

[19]

સલીમને અંશ કાજલબાને પોતાના તરફ કરવા માટે એક યોજના બનાવે છે ને એ યોજનામા નીરાબાપુના રૂમમા ટેપરેકોર્ડેર મુકવાનુ હોય છે.જેમા સલીમને અંશ દ્વારા કાજલબાને કેહવામા આવે છે કે એ લોકો નીરાબાપુને બચાવવા માંગે છે.બાપુને કોઇ ફસાવે છે.બાપુને બચાવવાની આ છૂપી યોજનામાં કાજલબા સામેલ થાય છેં.

[20]

નીરાબાપુના માણસો મોટાબાપુ પાસેથી ખજાનાનો પતો જાણવા માટે કોશીશ કરે છે પણ એ જવાબ આપતા નથીને મોટારાણીને પણ હેરાન કરે છે.બાપુ તમામ હદ વટાવી જાય છે.અંશ દ્વારા ટેપરેકોર્ડેર મુકાવવામા આવે છે.એ શરુ કરવામા આવે છે ને કાજલબાના પગ નીચેથી માનો જમીન જ ખસી જાય છે.એ બાપુ પાસે જવા માંગે છે પણ સલીમને અંશ રોકી રાખે છે ને એક નવો પ્લાન કરે છે.

[21]

ભગીરથના એક્સિડેંટના સમાચાર બાપુ સુધી પહોચે છે.એ જુની હવેલીમા પોતાની બધી જ ભુલ સ્વીકારે છે ને પોતાના કર્મ ઉપર રડવા લાગે છે કે તેણે 4 ગામના લોકોને , પોતાના ભાઇ-ભાભીને કેવી રીતે પરેશાન કર્યા ? એ માફી માંગે છે.પોતાની ભુલ જ ભગીરથને ભરખી ગઇ એમ કહે છે. 4 ગામનો વહીવટ પણ છોડે છે ને ત્યા જ ભગીરથ કહે છે કે કાજલ એક જ તમારી દિકરી મોટા મમ્મી?તો હુ કોનો? આ સાંભળી ને ભગીરથને જોઇને બધા ખુશ થઇ જાય છે.બાપુ બધાને જમાડીને અંશને મહેકને જવા ફોરવ્હીલ મોકલી આપે છે.

હવે,આગળ...

[ભાગ-2]

યે રિશ્તા તેરા મેરા- 1

‘’અરે!!! તુ તો કે’તો હતો કે મહેકને વ્રત છે,ને એક મહિનો પુરો થાય એ પેલા...?’’સવિતાબેન અંશના મમ્મી બોલ્યા.

રમણભાઇ બોલ્યા ‘’ને આ ટપોરીઓ જોડે, તુ ને મહેક આવ્યા કે શુ, રીક્ષામા?’’

અંશ બોલ્યો ‘’બસ પાપા’’

[અંશને જોરથી બોલતો જોઇ]

નરેશભાઇ બોલ્યા ‘’બસ હવે,એવુ ન બોલો રમણભાઇ’’.

અંશ;’’પાપા, એ રખડુ ટપોરીઓને કારણે;આજે તમારી વહુ મહેક તમારા જોડે છે.’’

રેખાબેન બોલ્યા;શુ થયુ તુ, મારી મહેકને?

નરેશભાઇ બોલ્યા; શુ થયુ મહેકને?

મહેક બોલી કાકા...,’’પાપા જેને તમે ટપોરીઓ સમજો છો, એ જ સલીમભાઇજાન ને કારણેને એમની ટોળીના કારણે.....’’

પણ થયુ શુ? એ તો કહે મહેક રેખાબેન બોલ્યા.

મહેક,અંશ,સલીમ અને તેના મિત્રો એ ટૉટલ ઘટના અક્ષરસહ બધા વર્ણન કરે છે.

ચહેરા પર પૂરા પરિવારના હાવભાવ બદલાય જાય છે.

રેખાબેન તેની દિકરીને ગળે વળગીને બોલે છે;

‘’દરેક વખતે અઘરી પરીક્ષાનો ભોગ તુ જ કેમ બને છે? તે ઇશ્વરનુ કે આ દુનિયાનુ શુ બગાડ્યુ છે?’’રડતા રડતા બોલ્યા.

સલીમ બોલ્યો ‘’માસી ખુદા, મુશ્કિલ એને જ આપે છે; જેને તેણે તાકાત અદા કરી હોય.’’

રમણભાઇ બોલ્યા હાથ જોડીને સલીમ...

સલીમે ત્યા જ રમણભાઇના બંને હાથ પકડીને કહ્યુ ‘’આપ હમારે અબ્બા જેસે હૈ,આપસે ઇલ્તીઝા હૈ આપ હમે દુઆ દે,.’’

રમણભાઇ એ સલીમને ગળે વળગાવ્યો.

સવિતાબેન બોલ્યા ‘’તો તમે બધા જમીને જ જજો.’’

આદમ બોલ્યો ના માસી આભાર પણ અમે હવેલીથી જમીને જ આવ્યા ...

નરેશભાઇ બોલ્યા ‘’આદમને અટકાવતા,ને જમીને નહી જાવ તો અમને ખોટુ અવશ્ય લાગશે.’’

સલીમ બોલ્યો ‘’ના કાકા,એવુ નહી.બસ,તમે કહો તેમ જ.’’

નરેશભાઇ મહેક બેટા!! તુ ફ્રેશ થઇ જા,ને તમે જમવાની તૈયારી કરો.

સવિતાબેન બોલ્યા; જી.....

અંશે મહેકનો હાથ પકડ્યો....મહેકે સ્માઇલ આપીને....’’બહારો ફૂલ બરસાવો, મેરા મેહબૂબ આયા હૈ,મેરા મેહબૂબ આયા હૈ.’’આ ગીત જેટલી ખુશી મળી...

મીત બોલ્યો દીદી...બંને અટકી ગયા, બંનેની વચ્ચે બંનેના હાથ પકડીને ગોઠવાય ગયો,બોલ્યો...તો મારુ ગોલ્ડેન સીટી આવવાનુ ....?[પછી નર્વસ થઇ ગયો]

અંશ બોલ્યો ;મુહ મત લટકા,પાક્કુ જ પાક્કુ.

મીત;સચ,મહેકની સામે જોયને

અંશ;હા,હુ પાડુને એની સામે જુએ છે?

મીત;સાચ્ચે જ?(હવે અંશ સામે જોઈ ને )

અંશ;યસ,હવે તુ જા.તારુ કામ પડશે,!!!

મીત;હમમમ

મહેક;કેમ?શુ થયુ?

મીત;તમારે બે ને ચટર-પટર કરવુ છે ને?

અંશ;હે?

મીત;[હસીને] ન સમજાયુ ને?[મહેકે માથુ હલાવ્યુ,અંશે પણ.]વાતો કરવી છે ને એમ?

અંશ;[હસીને,મીતના માથા પર હાથ ફેરવીને] જી હા,પણ તુ જા તો ને?

મીત;ઓકે ડન બાય.

અંશ;બાય.[અંશને મહેક અંશના ઘેર જાય છે જ્યા કોઇ જ નથી.]

અંશ બોલ્યો; ‘’મહેક,તુ મારી જિંદગીમા આવી પછી, તારી મુશ્કેલી વધી ગઇ છે નહી?’’

મહેક;ના.એવુ તો નથી!!

અંશ મહેકનો હાથ દબાવતા બોલ્યો; ‘’તો જો ને, આટલા વર્ષમા તુ ક્યારેય સુવર્ણનગરમા ન ફસાય ને મને પ્રેમ કર્યો કે તરત જ....’’’’નીરાબાપુ...ના રહસ્યો કોઇનાથી ન ખુલ્યા,તુ મારી જિંદગીમા આવી કે તને ફસાવીને કેટલુ બધુ થયુ?’’

[મહેકે અંશનો હાથ છોડીને તેના ગાલ પર હાથ મુક્તા કહ્યુ,]જો આમ જ તુ મારી સાથે મુશ્કેલીમા હોઇશ તો કોઇ મુશ્કેલી મને તો શુ; મારી પરછાયને પણ ટચ નહી કરી શકે!

અંશ;’’હુ તારી સાથે જ છુ’’.

મહેક; ‘’તો મારી જિંદગીમા કોઇ મુશ્કેલી જ ક્યા છે?’’[અંશને મહેકે હગ કર્યુ.]

સલીમ;[ઉધરસ ખાયને બોલ્યો અંશને મહેક છુટા પડ્યા] ‘’તમે લોકો હાથ પગ ધોયલો પીરદાદા એ ચાદર ચડાવવા જવી છે.પછી જ પાણી કે જમવાનુ.’’

અંશ;જી,આવીએ છીએ.[સલીમ રમણકાકા પાસે ગયો]

સલીમ;કાકા

રમણભાઇ;બોલ,સલીમ

સલીમ;કાકા, અગર તમને કોઇ પ્રોબ્લેમ ન હોય તો મહેકને અંશ પીરદાદા એ ચાદર...

રેખાબેન વાતને અટકાવતા સલીમ...

સલીમ;જી,માસી

રેખાબેન;હા,જય આવો.કંઇ વાંધો નહી.[સલીમે ઉંડો શ્વાસ લીધો હાશ,મને થયુ શાયદ માસી બોલશે પણ....]

તુ ચિંતા ન કર બેટા કોઇ કશુ નહી કે, ને તારી મન્નત જ રંગ લાવી બાકી અમને તો ક્યા ખબર જ હતી કે...?

સલીમ;પણ કાકા..

રમણભાઇ;’’બેટા,દરેક વખતે વડીલ જ સાચા હોય ને સંતાન ગલત, એવુ નથી હોતુ,ક્યારેક સંતાન પણ સાચા હોય ને...મારે તને એવુ ન કહેવુ જોઇએ પણ.....’’બીજુ પીરદાદા બધાના છે ...મહેકને અંશ અવશ્ય આવશે,તમે જઇ આવો

મહેક;સલીમભાઇ જાન ચલો.સલીમે માત્ર હાસ્ય જ આપ્યુ.

સલીમ, તેના મિત્રો પીરદાદાને ચાદર ચડાવવા માટે જાય છે.

મહેક;’’સલીમભાઇજાન તમે મને નમાઝ પઢતા શિખવજો’’

સલીમ;મહેક,તુ સાચા દિલથી દુઆ, અગર હાથ જોડીને માંગીશ તો પણ ખુદા કબૂલ કરી લેશે.

મહેક;હા,એ તો છે જ, પણ મારી ઇચ્છા છે કે ખુદાની હુ બંદગી નમાઝ દ્વારા જ કરુ.

સલીમ;ઓકે

ઇરફાન;અંશ...ક્યા રોકાય ગયો?

અંશ;આવ્યો,એક કોલ હતો.

મહેક;કોનો?

અંશ;અવનીનો.

મહેક;ઓકે,[અંશે એક ઉંડૉ શ્વાસ લીધો હાશ,આગળ કશુ ન પુછ્યુ, નહીતર પ્રાર્થના સમયે પણ જુઠ ...હે ખુદા!!તમે મને બચાવ્યો,તમારો આભાર]

સલીમ;શુ વિચારે છે?.

અંશ;કશુ નહી...[દરગાહમા ગયા,ત્યા પીરદાદાને ચાદર ચડાવી,નમાઝ કરી,મહેક શીખી ત્યા ની નીરવ શાંતિ ને માણી ખુદાનો આભર મહેકે ને અંશે માન્યો કે સલીમ અંશનો સાથ દેવા તૈયાર થઈ ગયો.બહાર આવીને એક વૃક્ષ નીચે બધા બેઠાને વાતો કરવા લાગ્યા.]

[અંશ અવનીના કોલના જ વિચારમા છે,અવની એ શક્ય એટલુ જલ્દી આવવા માટે કેમ કહ્યુ?આખરે એવી કેવી જરુરિયાત કે તેણે વાત ન કરી કે ન કશુ કહ્યુ?]

[અંશ વિચારે ચડ્યો જે હોય તે!પણ હુ મહેકને હવે કોઇ મુશ્કેલી નહી આપુને અવની એ મને કોલ કરીને બોલાવ્યો એતો હરગીઝ નહી જ કહુ.]

અંશએ અવનીને મેસેજ કર્યો કેમ આમ અચાનક જ......બોલાવ્યો?કોઇ પ્રોબ્લેમ છે કે પછી....બીજુ કશુ...?

અવની;બીજુ કશુ. [રીપ્લાય આપ્યો]

અંશ;એટલે?

અવની;ઓહ!!!એમ જ કહુ છુ કે પછી હુ એકલી કેટલીવાર? આ બધા પેશંટ સાથે લડુ, અગર તુ હોય તો....કંપની રહે.

[અવની મનોમન ખુશ થઇ કે વાહ!!! અંશ પણ ચિંતામા આવી ગયો]

અંશ;તો એમ કહેને,તુ પણ શુ ડરાવે છે?

અવની;ના,કામ ડરાવવાનુ નહી,પણ એટલુ અવશ્ય કહીશ,આ સિવાય પણ એક કામ તો છે જ એટલે શક્ય એટલુ....વહેલા.તુ ચાહે તો મહેકને ત્યા રાખીને પણ....જલ્દી.

અંશ;ઓકે,હુ કાલે સવારે આવુ છુ.

અવની;ઓકે[યસ,માય ડીઅર તારા વગર મારી જાન જાય છે ને તારી જાન કોઇ બીજા જોડે]

અંશ;મે મહેકને વાત નથી કરી એટલે તુ કશુ ન કેહજે તેને,બાય.

અવની;કેમ?

અંશ;અરે,હુ બહાર છુ.મહેક જોડે.

અવની;હમમ,બાય[અવની ખબર નહી કેમ પણ તે મને ક્યારેય સમજી જ નહી, સાથે ભણ્યા,સાથે પ્રોજેક્ટ કર્યા, સાથે ફરવા ગયા, સાથે શોપીંગ કરી, પણ તને ક્યારેય મારાથી લગાવ થયો જ નહી ને હુ...હુ તારા જોડે તારી હોસ્પિટલમા જોડાય.તારા પગાર પર આધાર રાખુ,હુ પણ એક બેસ્ટ ડૉકટર હોવા છતાય.......ને ....ને તે મારી વાતને પર્સનલ રાખી અંશ,મને ખુબ જ ગમ્યુ આઇ લાઇક યુ.આવુ એ બાય કેહતા કેહતા વિચારી રહી......]

બધા મિત્રો ઘેર આવ્યા,જમવાનુ તૈયાર છે,ગોઠવાય પણ ગયુ છે,આસન પણ પથરાય ગયાને ડિસ પણ તૈયાર જ છે.સપ્રેમે બધા એક સાથે જમવા બેઠાને નીરાબાપુની હવેલીના વખાણ તો ક્યારેક તેના અવગુણ તો ક્યારેક રાજકુમારી કાજલબા ના ગુણ તો ક્યારેલ ભગીરથના ગુણોના વખાણ તો ક્યારેક બાપુને કોસતા એવી વાતો કરતા-કરતા બધા જમીને ઉભા થયાને સલીમ અને તેના મિત્રો એ રજા માંગી ઘેર જવાનીને..

નરેશભાઇ;સલીમ બેટા,આ બાજુ આવે ત્યારે પાછો આવજે હો.

સલીમ;હા,કાકા

રેખાબેન હાથ જોડીને બોલ્યા દિકરા તારો ખુબ ખુબ આભાર કે...તે મહેકને....[આંખોમા આંસુ આવી ગયા.]

સલીમ;બસ,માસી...મહેક,હવે સહીસલામત તમારા જોડે છે ને?

સવિતાબેન;દિકરા,મારા દિકરાનો સાથ આપ્યો તે તારો ઉપકાર. તે ક્યારેય નહી ચુકવાય અમારાથી.

સલીમ;એવુ ન કહો.એ મારો દોસ્ત છે,ને મહેક મારી દીદી.

નરેશભાઇ;તેમ છ્તાય,દિકરા અગર તે ભુતથી ડરીને અંશનો સાથ ન આપ્યો હોત તો શાયદ....અમારી જિંદગી જ ...

સલીમ;બસ,હવે એક શબ્દ નહી.અંશ,આ લોકોને સમજાવ,કે આપણે સારા મિત્ર પણ છીએ.ભલે તારા પરિવારની સામે આપણે ક્યારેય નથી મળ્યા.પણ મારો પરિવાર જાણે છે કે અંશને કોઇ પણ જગ્યા એ જવુ હોય તો એ મારી રીક્ષાને મારા વગર કશેય જતો નથી.

અંશ;હા, મમ્મી-પાપા,કાકા-કાકી.તમારા સામે ક્યારેય નથી મળ્યા પણ એ સાચુ છે કે હુ ને સલીમ સારા મિત્ર છીએ.એક મિત્ર એ બીજા મિત્રની મદદ કરી.ને સલીમ તારે જ્યારે પણ જરુર હોય મને કહી દેજે.

સલીમ;તારે એવુ કેહવાનુ હોય!!! બે મહિના પેલા અમ્મીની દવા લેવા પૈસા કોણે મોક્લ્યાતા.?એ બોલ?

અંશ; એ તો મારી ફરજ..

સલીમ;ના,એ દોસ્તી છે અંશ.

રમણભાઇ;તમે આટલા સારા દોસ્ત છો ને અમને ખબર જ નથી!!!!

સલીમ;કાકા,ક્યારેક સમય જ એકબીજાની પોલ ખોલી દે છે,ખુદાની કરામતને કોણ પહોચી શકે? મને ભણવામા રસ ન હતો એટલે તમે મારા જોડે અંશને રેહવાની ના પાડતા એટલે અંશ કેહતો હુ તારા ઘેર આવીશ,તુ નહી....[હસીને] જુઓ અમારી દોસ્તી બરકરાર છે.?

રમણભાઇ;હા,સલીમને ગળે લગાવીને.હા,બેટા હા.

સલીમે રજા માંગીને સલીમને તેના દોસ્તો ઘેર જતા રહ્યા.એ લોકો જતા રહ્યા.

એક ખુશીની ભોર ચમકી સવારે જાગીને જ અંશે કહ્યુ ‘’હુ ગોલ્ડેનસીટી જાવ છુ,ને મહેક તુ મીતને લઇને 3 / 4 દિવસમા આવતી રે’જે.

મહેક;પણ..

રેખાબેન;કેમ?

સવિતાબેન;તુ રાતે તો ન’તો કે’તો!!

નરેશભાઇ;અરે!! એ ડૉકટર છે!!! એક સર્જન છે.ગમે ત્યારે જવાનુ થાય.કોઇ કામ આવી ગયુ હશે?

હોસ્પિટલમા.

અંશ;જી.બિલકુલ.

મહેક;[ઉતાવળી બની ને] એવુ કેવુ કામ કે તુ 1 દિવસ પણ ન રોકાય શકે?

અંશ;[હસીને],હુ ગોલ્ડેનસીટી જાવ છુ.વિદેશ નહી.ઓકે.ડૉકટરને ડૉકટરી સિવાય બીજુ શુ કામ હોય બોલ?

મહેક;પણ..અવની...

અંશ;તેનાથી નથી પહોચાતુ.

મહેક;ઓકે...[મુહ ચડાવીને...]

[અંશે જોયુ તો આજુબાજુમા કોઇ નથી.] મહેકુ...તુ પણ 3/4 દિવસમા જ આવે છે ને?હમમ.કામ છે? બાકી તને છોડીને....

મહેક;ઓકે...જા...

અંશ;એમ નહી,પ્રેમથી.[અંશ મનમા વિચારી રહ્યો શુ કામ છે એ તો અવની પણ નથી કે’તી? ખબર નહી એવુ કેવુ કામ કે એ આવતા રેહવા માટે કહે છે,જોડે કહે શાંતિથી ચિંતા ન કરીશ.પાછી કહે આવતો પણ રહેજે]

મહેક;ઓકે,બાબા...

અંશ;બાય.

મહેક;બાય.

અંશ;બાય.

મહેક;બાય,તો કહ્યુ....[અંશે તેના હાથ ફેલાવ્યાને મહેકે હગ આપ્યુ.]

અંશ;બાય

મહેક;બાય

અંશ અવની વિશે વિચારતો વિચારતો સલીમને કોલ કર્યો કે એ રેલ્વે સ્ટેશન છોડી જવા ઘેર આવે...

[વધુ આવતા અંકે]