
નરેન્દ્ર મોદી
by Aishwarya Patel
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા છે.
Chapters
- નરેન્દ્ર દામોદરદાસ મોદી
- અંગત જીવન
- પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ
- વ્યક્તિત્વ
- ગુજરાત હિંસા
- વિવાદ
- રાજકીય કારકિર્દી
- ગુજરાતનો વિકાસ
- ૨૦૦૯ની ચુંટણી
- ૨૦૧૪ની ચુંટણી
- વડાપ્રધાન
- નિતીઓ
- પુરસ્કારો અને ઓળખ

